આદુ એક ફાયદા અનેક! આદુના પાણીથી થતાં ફાયદા ( ભાગ - ૨ )
માથામાં દુખાવાથી રાહત
આદુનું પાણી લેવાથી તમને માથાના દુખાવાથી પણ રાહત મળે છે.
આદુનું પાણી લેવાથી તમારા બ્રેન સેલ્સ રીલેક્સ થાય છે
જેથી માથાનો દુખાવો દૂર થાય છે.
આવી રીતે બનાવો આદુનું પાણી
સૌથી પહેલા એક કપ પાણી લઈને તેમાં એક નાનો ટુકડો આદુ નાંખીને
5 મિનિટ સુધી ઉકાળો.
ત્યાર બાદ તેને થાળું કરી તેનું સેવન કરો.
નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.
માઇગ્રેન ( માથાનો દુખાવો ) માટે આયુર્વેદિક ઉપચાર
Arrow
Read More