Black Section Separator

ટીના આહુજા નો જન્મ 16 જુલાઈ 1989ના રોજ ગોવિંદાના ઘરે થયો હતો

Black Section Separator

ટીનાએ ફેશન ડિઝાઇનિંગ માં ગ્રેજ્યુએશન કર્યું છે.

Black Section Separator

ટીના અત્યાર સુધી 3 ફિલ્મો માં જોવા મળી છે.

Black Section Separator

ટીના આહુજા ઘણીવાર મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે.

Black Section Separator

આ સાથે તે મોડલિંગ પણ કરે છે.

Black Section Separator

ટીના નું સાચું નામ નર્મદા આહુજા છે.

Black Section Separator

ટીના રિયલ લાઈફ માં ખુબ જ ગ્લેમરસ છે.

Black Section Separator

ઘણીવાર તે તેના પિતા ગોવિંદા સાથે જોવા મળતી હોય છે.