ગુરમીત ચૌધરીએ પત્ની દેબીના બેનર્જીના જન્મદિવસ પર એક ભવ્ય પાર્ટી આપી હતી જ્યાં ઘણા સેલેબ્સ  જોવા મળ્યા હતા 

દેબીના બેનર્જીએ પોતાના જન્મદિવસ પર સફેદ ડ્રેસ પસંદ કર્યો હતો. જેમાં તે બાર્બી ડોલ જેવી દેખાતી હતી 

દેબિનાના જન્મદિવસે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની 'બબીતા' એટલે કે મુનમુન દત્તા પણ પિંક ટોપ જોવા મળી હતી 

માહી વિજ પણ દેબિનાની પાર્ટીમાં પીળા ક્યૂટ ડ્રેસમાં જોવા મળી હતી 

દેબીનાના જન્મદિવસ પર અંકિતા  લોખંડે ની  જોલી સ્ટાઇલ જોવા મળી હતી 

'ખતરો કે ખિલાડી' ફેમ સના મકબુલ પણ આ પાર્ટી માં જોવા મળી હતી 

દેબીના ની પાર્ટી માં વિકી જૈન પણ પત્ની અંકિતા લોખંડે સાથે પહોંચ્યો હતો 

પાર્ટી દરમિયાન ગુરમીત ચૌધરી પત્નીને કિસ કરતો જોવા મળ્યો હતો