નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાએ વેલેન્ટાઈન ડેના રોજ ખ્રિસ્તી રીતિ-રિવાજથી લગ્ન કર્યા છે
આ પહેલા હાર્દિક પંડ્યા અને નતાશા ના લગ્ન મે 2020 માં થયા હતા
હાર્દિકે તેની પત્ની નતાશા સાથે 14 ફેબ્રુઆરી એ રાજસ્થાનના ઉદયપુરમાં બીજા લગ્ન કર્યા હતા.
આ લગ્નમાં વિરાટ કોહલી, કેએલ રાહુલ સહિત ટીમ ઈન્ડિયાના કેટલાક સ્ટાર્સે ભાગ લીધો હતો.
આ દરમિયાન હાર્દિક અને નતાશા કિસ કરતા જોવા મળ્યા હતા
નતાશા અને હાર્દિક પંડ્યાના લગ્નમાં તેમના પુત્ર અગત્સ્ય એ પણ ભાગ લીધો હતો.
નતાશા અને હાર્દિક ની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાના લૂકના સોશિયલ મીડિયા પર વખાણ થઈ રહ્યા છે.