ગળા અને છાતીમાં કફ જમા થવાની તકલીફ છે? તો બચવા આ ઘરેલૂ ઉપાય કરો!! ( ભાગ - ૨ )
ડુંગળીના કકડા કરી ઉકાળો કરીને પીવાથી કફ દૂર થાય છે.
પાકી સોપારી ખાવાથી કફ મટે છે.
ફુદીનાનો તાજો રસ અથવા અર્ક કફ દૂર કરે છે.
2 થી 4 સુકા અંજીર સવારે અને સાંજે
દૂધમાં ગરમ કરીને ખાવાથી કફનું પ્રમણ ઘટે છે.
રાત્રે સૂતી વખતે 30-40 ગ્રામ ચણા ખાઇ ઉપર
100-125 ગ્રામ દૂધ પીવાથી
શ્ર્વાસનળીમાં એકઠો થયેલો કફ સવારે નીકળી જાય છે.
વેંગણ કફ મટાડે છે.
નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.
ગળા અને છાતીમાં કફ જમા થવાની તકલીફ છે? તો બચવા આ ઘરેલૂ ઉપાય કરો!! ( ભાગ - ૧ )
Arrow
Read More