ગળા અને છાતીમાં કફ જમા થવાની તકલીફ છે? તો બચવા આ ઘરેલૂ ઉપાય કરો!! ( ભાગ - ૩ )
સૂંઠ, મરી, પીપર અને સિંધવ દરેક 10-10 ગ્રામના
બારીક વસ્ત્રગાળ ચૂર્ણમાં
400 ગ્રામ બી કાઢેલી કાળી દાક્ષ મેળવી ચટણી માફક પીસી બરણીમાં ભરી લેવું. એને પંચામૃત ચાટણ કહે છે.
એ પાંચથી 20 ગ્રામ જેટલું સવાર-સાંજ ચાટવાથી કફ મટે છે.
કફ હોય તો પાણી થોડું ગરમ હોય તેવું પીવું.
વાટેલી રાય એકાદ નાની ચમચી સવાર-સાંજ પાણીમાં લેવાથી કફ મટે છે.
નાના બાળકોમાં પણ કફનું પ્રમાણ વધી જાયતો રાય આપી શકાય,
પરંતુ એ ગરમ હોવાથી એનું પ્રમાણ બહુ ઓછું રાખવું.
એલચી, સિંઘવ, ઘી અને મધ એકત્ર કરી ચાટવાથી કફ રોગ મટે છે.
Chat Box
નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.
ગળા અને છાતીમાં કફ જમા થવાની તકલીફ છે? તો બચવા આ ઘરેલૂ ઉપાય કરો!! ( ભાગ - ૨ )
Arrow
Read More