બિગ બોસ 16 સ્પર્ધક અને ખતરોં કે ખિલાડી પછી હવે અભિનેતા શિવ ઠાકરે 'ઝલક દિખલા જા 11'નો ભાગ બનશે. 

ટીવી સીરિયલ સસુરાલ સિમર કા ફેમ એક્ટર શોએબ ઈબ્રાહિમ પણ ડાન્સ રિયાલિટી શો 'ઝલક દિખલા જા 11'નો ભાગ બનશે. 

ટીવી સિરિયલ સ્ટાર આમિર અલી પણ 'ઝલક દિખલા જા 11'માં જોવા મળશે

ધ કપિલ શર્મા ફેમ કોમેડિયન રાજીવ ઠાકુર પણ 'ઝલક દિખલા જા 11'નો ભાગ બનવા જઈ રહ્યો છે. 

ટીવી સીરિયલની વિલન અભિનેત્રી ઉર્વશી ધોળકિયાનું નામ 'ઝલક દિખલા જા 11'ની પુષ્ટિ થયેલ યાદીમાં સામેલ છે. 

બોલિવૂડ અભિનેત્રી અને કાજોલ ની બહેન તનિષા મુખર્જી પણ 'ઝલક દિખલા જા 11'નો ભાગ હશે.

મહિલા રેસલર સંગીતા ફોગાટ રિયાલિટી શો 'ઝલક દિખલા જા 11' સાથે રિયાલિટી શોની દુનિયામાં પ્રવેશ કરશે. 

રોકી ઔર રાની પ્રેમ કહાની માં જોવા મળેલી અભિનેત્રી અંજલિ આનંદ પણ 'ઝલક દિખલા જા 11' માં જોવા મળશે.

અદ્રિજા સિન્હા, જે સુપર ડાન્સરની સ્પર્ધક હતી, તે પણ 'ઝલક દિખલા જા 11'નો ભાગ બનવા જઈ રહી છે. 

અભિનેત્રી કરુણા પાંડે પણ 'ઝલક દિખલા જા 11'માં જોવા મળશે.