ટીવી ઇન્ડસ્ટ્રી થી અભિનય કરિયર ની શરૂઆત કરનાર અભિનેત્રી હિના ખાન આજે પોતાનો 36 મોં જન્મદિવસ ઉજવી રહી છે 

હિના ખાન ટીવીની દુનિયાનો જાણીતો ચહેરો છે અને તેને લાઇમલાઇટમાં રહેવું પણ ગમે છે.

હિના ખાન ને લોકપ્રિય ટીવી શો યે રિશ્તા ક્યા કહેલાતા હૈ થી દરેક ઘરમાં ઓળખ મળી. આ પછી હિના ખાને બીજી ઘણી સિરિયલોમાં કામ કર્યું. 

હિના ખાને  માત્ર અભિનય દ્વારા જ નહીં પરંતુ જાહેરાતો દ્વારા પણ ઘણી કમાણી કરી છે.

મીડિયા રિપોર્ટ મુબજ હિના ખાન ની કુલ સંપત્તિ 80 કરોડ રૂપિયા છે.

હિના ખાન એક મહિનામાં 8 લાખ રૂપિયા અને વર્ષમાં 80 લાખ રૂપિયા કમાય છે. 

હિના ખાન વિશે એવું કહેવાય છે કે તેને કારનો બહુ શોખ નથી.તેથી તે એક જ કાર રાખવાનું પસંદ કરે છે.  

હિના ખાન  પાસે એક ઓડી A4 છે જેની કિંમત લગભગ 45 લાખ રૂપિયા છે.