ટીવી એક્ટ્રેસ હિના ખાન નો બોલ્ડ લુક વાયરલ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર હિના એ બીચ લુકની કેટલીક તસવીરો શેર કરી છે.

ઈન્ટરનેટ સેન્સેશન હિના ખાન આ દિવસો માં માલદીવ્સ માં વેકેશન માણી રહી છે

તસવીરો માં હિના એ મલ્ટીકલર ની કટઆઉટ બિકીની પહેરેલી જોવા મળે છે.

હિના સમુદ્ર કિનારે મસ્તી કરતી જોવા મળી રહી છે.

તસવીરો માં હિના ખાન નો ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે.  

હિના ખાન ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અક્ષરાનું પાત્ર ભજવીને ઘર-ઘર લોકપ્રિય બની હતી.

સોશિયલ મીડિયા પર તેની મજબૂત ફેન ફોલોઈંગ છે.