ટીવી અભિનેત્રી હિના ખાન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. 

હાલમાં અભિનેત્રી એ તેની કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે.  

આ તસવીરોમાં હિના ખાન પીળા અને સફેદ પટ્ટાવાળા ડ્રેસમાં જોવા મળે છે.

હિના ખાને એક આઉટડોર સેટઅપમાં ફોટોશૂટ કરાવ્યું હતું 

હિના ખાને ગોગલ્સ, ઇયરિંગ્સ અને સ્ટિલેટોઝ સાથે તેના લુકને એક્સેસરીઝ કર્યો હતો 

હિના ખાને આ તસવીરો સાથે કેપશન આપ્યું હેલો સનશાઈન અને એક સન ઈમોજી પણ શેર કરી હતી.

હિના ખાન ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

હિના ખાને અત્યાર સુધી ઘણા ટીવી શો, રિયાલિટી શો,વેબ સિરીઝ અને ફિલ્મોમાં કામ કર્યું છે.