ટીવી ઈન્ડસ્ટ્રીથી પોતાના કરિયરની શરૂઆત કરનાર હિના ખાન ફરી એકવાર ચર્ચામાં છે.
હિના ખાને તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર સિલ્વર કલરના લહેંગામાં પોતાના ગ્લેમર ફોટો શેર કર્યા છે
એક્ટ્રેસનો ગ્લેમર અવતાર લોકોને દીવાના બનાવી રહ્યો છે.
હિના ખાન સ્પાર્કલ લહેંગામાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.
હિના ખાને સિલ્વર લહેંગા સાથે તેનો મેચિંગ નેકલેસ અને હેરબેન્ડ પણ કેરી કરેલું જોવા મળી રહ્યુ છે.
આ ફોટોશૂટમાં હિના ખાને પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે.
મેકઅપની વાત કરીએ તો, હિના ખાને સોફ્ટ સિલ્વર આઈશેડો સાથે પોતાનો લુક પૂરો કર્યો.
આ પહેલા પણ હિનાએ પોતાના ટ્રેડિશનલ લુકમાં ફોટો શેર કર્યા હતાં.
હિનાનો ટ્રેડિશનલ લુક લોકોને ખૂબ જ પસંદ આવે છે.