હિના ખાન તેના અભિનયની સાથે તેની ગ્લેમરસ સ્ટાઈલ માટે પણ જાણીતી છે 

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી હિના ખાન પોતાના બોલ્ડ ફોટોશૂટની તસવીરો શેર કરતી રહે છે 

હિના ખાને ફિલ્મફેર એવોર્ડ માટે ડીપનેક ગાઉન પહેર્યું હતું અને તેના ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. 

હિના ખાને પોતાના ફોટોશૂટ દરમિયાન અલગ-અલગ પોઝ આપ્યા હતા 

હિના ખાને ડીપ નેક ગાઉન પહેરીને તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કર્યું હતું 

હિના ખાનની બોલ્ડ સ્ટાઈલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે 

હિના ખાન આ પહેલા પણ ઘણી વખત પોતાના બોલ્ડ ફોટો ફેન્સ સાથે શેર કરી ચુકી છે 

હિના ખાને ટીવી શો સિવાય ફિલ્મોમાં પણ કામ કર્યું છે