ટીવી અભિનેત્રી હિના ખાને 'લેક્મે ફેશન વીક'માં રેમ્પ પર ધૂમ મચાવી હતી 

આ દરમિયાન હિના ખાનનો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો હતો  

આ દરમિયાન હિના ખાને વ્હાઇટ ફુલ સ્લીવ ક્રોપ્ડ શર્ટ અને સ્લિટ સ્ટાઇલ વન સાઇડ પ્રિન્ટેડ સ્કર્ટ પહેર્યો હતો.

આ આઉટફિટ માં હિના ખાન ખુબ જ સુંદર લાગતી હતી. 

હિના ખાને સ્મોકી-ન્યુડ મેકઅપ સાથે લાઇટ કર્લ સ્ટાઇલમાં પોતાના વાળને ખુલ્લા રાખ્યા હતા  

હિના ખાને ઇયરિંગ્સ, રિંગ્સ અને હાઇ હીલ્સ સાથે તેના લુકને એક્સેસરીઝ કર્યો હતો. 

રેમ્પ પર ચાલતી હિના ખાન ની ક્યૂટ સ્માઈલ એ ચાહકો નું દિલ જીતી લીધું હતું 

ટીવી પર સીધી સાદી જોવા મળતી હિના ખાન રિયલ લાઈફ માં એકદમ સ્ટાઈલિશ છે.