હોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી રાકેલ વેલ્ચ એ 82 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે.

અભિનેત્રી  રાકેલ વેલ્ચ, ૧૯૬૦ ના દાયકાની હોલીવૂડ પ્રથમ મુખ્ય અમેરિકન સેક્સ સિમ્બોલ ગણાતી હતી

અભિનેત્રી એ અડધી સદી સુધી આ  છબી જાળવી રાખી હતી,

વેલ્ચની હોલીવુડની સફળતાની શરૂઆત તેના  વન મિલિયન યર્સ બીસી  (૧૯૬૬) માટેના પોસ્ટરથી થઈ હતી

જેમાં તેણે ફાટેલી બિકીનીમાં પ્લેઇસ્ટોસીન યુગની ગુફાની મહિલાનું ચિત્રણ કર્યું હતું.

'વન મિલિયન યર્સ બીસી.' માં રાકેલ વેલ્ચ એ તેનું ફિગર ફ્લોન્ટ કર્યું, જેના કારણે તેને સેક્સ બોમ્બનું નામ મળ્યું.

વેલ્ચને ૧૯૯૮માં પ્લેબોય દ્વારા ૨૦મી સદીની ૧૦૦ સૌથી સેક્સી મહિલા સ્ટાર્સમાંની એક તરીકે નામ આપવામાં આવ્યું હતું

1973ની ફિલ્મ 'ધ થ્રી મસ્કેટીયર્સ' માટે, રાકેલને હોલીવુડનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ ગોલ્ડન ગ્લોબ એનાયત કરવામાં આવ્યો હતો.