ચક્કર આવવાના અકસીર ઈલાજ

YouTube

ઈલાયચી 

YouTube

ઈલાયચી ના 4-5 દાણાને ચાવવાથી

YouTube

ચક્કર આવવાના અને ઉલ્ટી ની પ્રોબ્લેમ દૂર થાય છે.

YouTube

કોથમીર અને આમળાના રસ

YouTube

અડધા કપ કોથમીરના રસમાં 2 ચમચી આમળાના રસ મિક્સ કરી

YouTube

પીવથી વર્ટિગોની પ્રોબ્લેમ માં  ફાયદો થાય છે.

YouTube

 લીંબૂ રસ

YouTube

એક ગ્લાસ હૂંકાણા પાણીમાં અડધા લીંબૂ નીચોવીને

YouTube

વર્ટિગોની પ્રોબ્લેમમાં ફાયદા થાય છે.

YouTube

ઠંડુ પાણી

YouTube

ચક્કર આવતા કે માથા ઘૂમતા પર 2-3 ગ્લાસ ઠંડા પાણી પીવાથી વધારે ફાયદા થાય છે.

YouTube

આદું 

YouTube

ચક્કર આવતા આદુની ચા કે આધું ચૂસવાથી ફાયદા થાય છે. 

YouTube

ઉલ્ટીથી રાહતમાં પણ ફાયદાકારી છે.

YouTube

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.   

YouTube

અનિયમિત પીરિયડ્સ માટે દાદીમાંના ઘરગથ્થુ નુસખા ( ભાગ - ૩ ).

Arrow