પાલક અને ગાજર ના રસ નું સેવન સવાર સાંજ કરો.
નિયમિત રીતે ભૂખ્યા પેટે પપયું નું સેવન કરો.
એક ચમચી આમળા નો રસ અને મધ મિક્સ કરીને પીવો.
ઉઘાડા પગે લીલા ઘાસ પર ૧૦-૧૫ મિનિટ ચાલો.
જાણો ગોળના અમુલ્ય ફાયદાઓ વિશે
માહિતી મેળવવા ગોળના અમુલ્ય ફાયદાઓ શબ્દ પર ક્લિક કરો
નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..
આયુર્વેદ જ્ઞાન