કેટલુ જમવું અને ક્યારે જમવું જો આ વાત સમજાઈ જાય તો દરેક રોગ તમારાથી દૂર રહેશે

 સુર્યોદય પહેલા કંઇ ખાવુ નહિ

અને સુર્યાસ્ત પછી કંઇ ખાવુ નહિ.

ભુખ કરતા 10 ટકા ઓછું ખાવુ

ફાસ્ટ ફૂડને વિદાય આપો, જેનાથી

ગેસ અને એ.સી.ડી.ટી. થશે ને તેનું શરીરમાં લોહી નહિ બને.

બાળકોને વેફર, ભુંગરા

બીસ્કીટ ના આપો, તેનો પાયો નબળો પડી જશે, યાદશક્તિ નહિ રહે.

સવારે નરણે એક જ ગ્લાસ ગરમ પાણી પીવું

સવારે સુર્યોદય પહેલા ઉઠી જવું જેનાથી પ્રકૃતી સાથે પ્રેમ શરૂ થશે.

ડોકટર પાસે જતા પહેલા ધરગથ્થુ દવાનો ઉપયોગ કરવો

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો. 

વધુ પડતી એલોપેથી દવાથી રોગનું નિવારણ થતું નથી.

વજન ઘટાડવા માટે શું ન ખાવું / પીવું

Arrow