બોલિવૂડ એક્ટર રિતિક રોશન અને સબા આઝાદ ઘણીવાર સાથે જોવા મળે છે.

રિતિક રોશન અને સબા આઝાદ ફરી એકવાર સાથે જોવા મળ્યા છે 

રિતિક રોશન અને સબા આઝાદની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે

રિતિક રોશન અને સબા આઝાદની સામે આવેલી નવી તસવીરો માં બંનેની સુંદર કેમેસ્ટ્રી જોવા મળી રહી છે 

રિતિક રોશન અને સબા આઝાદ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. બંનેને જોઈને પાપારાઝીના કેમેરા એક્ટિવ થઈ ગયા 

રિતિક રોશન અને સબા આઝાદને એકસાથે જોઈને તેના ફેન્સ ખૂબ જ ખુશ થઈ ગયા. 

રિતિક રોશન અને સબા આઝાદને એકસાથે જોઈને એક યુઝરે લખ્યું, 'બાપ-દીકરીની જોડી.' એક યુઝરે લખ્યું છે કે, ' રિતિક રોશને આમાં શું જોયું?' 

રિતિક રોશન અને સબા આઝાદના લગ્નના સમાચાર અવારનવાર આવતા રહે છે. જો કે આ અંગે બંનેએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી