બોલિવૂડના જાણીતા અભિનેતા રિતિક રોશન ઘણીવાર તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે જોવા મળે છે.

રિતિક રોશનનો આ શાનદાર લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

લોકો સબા આઝાદ ના લુક ને પણ ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ દરમિયાન રિતિક સફેદ ટી શર્ટ અને બ્રાઉન પેન્ટ માં જોવા મળ્યો હતો 

આ સાથે રિતિકે એક લોકેટ પણ પહેર્યું હતું  

જ્યારે કે સબા આઝાદ લાઈટ પીચ કલર ની સાડી માં જોવા મળી હતી 

આ દરમિયાન રિતિક અને સબા રોમેન્ટિક મૂડ માં જોવા મળ્યા હતા 

આ દરમિયાન  રિતિક રોશન અને સબા આઝાદ ખૂબ જ ખુશ દેખાતા હતા.