શરીરમાં આ લક્ષણો દેખાય તો ચેતી જજો! થઈ શકે છે થાઈરોઈડ જેવી ગંભીર બીમારી
શિયાળામાં ખરતા વાળ, સાંધાનો દુઃખાવો વગેરે મુશ્કેલીઓ વધતી જાય છે.
આ સિવાય આ હવામાનમાં થાઇરોઇડ હોર્મોનની આવશ્યકતાને વધારી શકે છે
અને તેના લક્ષણો વધુ પરેશાની લાવી શકે છે.
થાઇરોઇડના લક્ષણો છે -
થાક લાગવો
કબજિયાત
ડ્રાય સ્
કિન
વજનમાં અચ
ાનક વધારો કે ઘટાડો
આંખોમાં સોજા
માસપેશીઓમાં દર્દ
નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.
અસ્થમા માટે આયુર્વેદિક ઉપચાર
Arrow
Read More