અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝ માતા બનવા જઈ રહી છે અને તે પોતાની પ્રેગ્નન્સી વિશે અપડેટ્સ આપતી રહે છે.

ઇલિયાના ડીક્રુઝ એ પહેલીવાર સોશિયલ મીડિયા પર પોતાના બેબી બમ્પની તસવીરો શેર કરી છે 

ઇલિયાના ડીક્રુઝે થાઇ હાઇ સ્લિટ સ્લીવલેસ બ્લેક ગાઉન પહેર્યો છે 

ઇલિયાના ડીક્રુઝ તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. 

ઇલિયાના ડીક્રુઝે કહ્યું છે કે તે માતા બનવાની છે. પરંતુ તેને તેના ભાવિ બાળકના પિતા કોણ છે તેની માહિતી આપી નથી. 

ઇલિયાના ડીક્રુઝે હજી લગ્ન કર્યા નથી. જ્યારે અભિનેત્રી એ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી ત્યારે લોકો ચોંકી ગયા હતા 

મીડિયા રિપોર્ટ અનુસાર ઇલિયાના ડીક્રુઝ ઓસ્ટ્રેલિયન ફોટોગ્રાફર એન્ડ્રુ નીબોનને ડેટ કરી રહી છે અને બંનેએ ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે. બાદમાં તેમના બ્રેકઅપના સમાચાર સામે આવ્યા હતા.

ઇલિયાના ડીક્રુઝનું નામ કેટરીના કૈફના ભાઈ સેબેસ્ટિયન લોરેન્ટ મિશેલ સાથે પણ જોડાયું હતું. જો કે આ અંગે વધુ માહિતી બહાર આવી નથી