બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી ફિટનેસ ફ્રીક છે. યોગ એ શિલ્પાની ફિટનેસનું રહસ્ય છે, તેથી જ 48 વર્ષની ઉંમરમાં પણ અભિનેત્રી પોતાને ફિટ રાખવામાં સક્ષમ છે 

મલાઈકા 49 વર્ષની થઈ ગઈ છે, પરંતુ હજુ પણ તે એકદમ ફિટ છે. મલાઈકાની ફિટનેસ અને વધતી સુંદરતાનું રહસ્ય યોગ છે. મલાઈકા રોજ યોગ કરે છે 

બિપાશા બાસુ 44 વર્ષની છે. પરંતુ બિપાશાની ફિટનેસ અદ્ભુત છે. આ માટે, તે ચોક્કસપણે દરરોજ યોગ કરે છે 

બે બાળકો ની માતા કરીના કપૂરે યોગ દ્વારા પોતાનું વજન ઘટાડ્યું હતું.તે દરરોજ યોગ કરે છે 

માતા બન્યા બાદ આલિયા ભટ્ટે પણ યોગ દ્વારા પોતાને ફિટ રાખી છે 

સારા અલી ખાન પણ પોતાને ફિટ રાખવા માટે રોજ યોગા કરે છે 

જ્હાન્વી કપૂર ના કર્વી ફિગર અને ફિટનેસ નું રહસ્ય યોગ છે. તે દરરોજ યોગા કરે છે 

આ લિસ્ટ માં દીપિકા પાદુકોણ નું નામ પણ સામેલ છે. પોતાની ફિટનેસ જાળવી રાખવા દીપિકા યોગા કરે છે