આજે આપણે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની તે ચીયરલીડર વિશે વાત કરીશું, જેનો લુક જોઈને દરેક તેના દિવાના થઈ ગયા છે. 

IPLની સૌથી સુંદર ચીયર લીડરની વાત કરીએ તો તેનું નામ છે રિયો નોટ્રા સેહગલ 

નોટ્રા દેખાવ માં ખૂબ જ સુંદર છે અને દરેક તેના લુકના દીવાના છે 

નોટ્રા સેહગલ એક ડાન્સર, એક્ટર અને મોડલ પણ છે, જેની તેણીએ પોતે પુષ્ટિ કરી છે 

નોટ્રાના સોશિયલ મીડિયા પરથી પ્રાપ્ત માહિતી અનુસાર, તેણે પોતાને IPL ચીયર લીડર ગણાવી છે.

નોટ્રાને ઈન્સ્ટાગ્રામ પર આશરે 5 હજાર લોકો ફોલો કરે છે. તે પોતાના ચાહકો માટે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. 

મોટાભાગની ચીયરલીડર્સ આઈપીએલમાં ડાન્સ કરવા માટે વિદેશથી આવે છે અને કેટલીક ભારતીય યુવતીઓ પણ આમાં સામેલ છે 

જો આપણે તેની કમાણી વિશે વાત કરીએ, તો તે મેચ દીઠ લગભગ ₹14,000- ₹17,000 કમાય છે