આમિર ખાનની પુત્રી ઇરા ખાને તેના મંગેતર નુપુર શિખરે સાથે 3 જાન્યુઆરીએ રજીસ્ટર મેરેજ કર્યા હતા.
લગ્ન બાદ ઇરા અને નૂપુર ના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.
લગ્ન બાદ ઇરા અને નૂપુર માટે રિસેપ્શન પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું હતું
આ દરમિયાન ઇરા એ તેના નાના ભાઈ આઝાદ અને મોટા ભાઈ જુનૈદ સાથે ફોટો ક્લિક કરાવ્યો હતો
લગ્ન બાદ ઇરા અને નૂપુર ખુબ જ ખુશ જોવા મળ્યા હતા.
ઇરા ઈન્ડો વેસ્ટર્ન લુક માં જોવા મળી હતી તો નૂપુરે બ્લ્યુ કલર ની શેરવાની પહેરી હતી.
ઇરા ના માતા પિતા એટલેકે આમિર ખાન અને રીના દત્તા અને નૂપુર ની માતા સાથે જોવા મળ્યા હતા
ઇરા ખાન-નુપુર શિખરેના લગ્નમાં આમિર ખાનનો આખો પરિવાર સાથે જોવા મળ્યો હતો.