આમિર ખાનની પુત્રી ઇરા ખાને નુપુર શિખરે સાથે 10 જાન્યુઆરીએ ઉદયપુરમાં લગ્ન કર્યા હતા.

ઇરા ખાન અને નુપુર શિખરેના લગ્નમાં તેમના પરિવારના સભ્યો અને નજીકના મિત્રોએ હાજરી આપી હતી

ઇરા અને નુપુર આ દિવસોમાં તેમના હનીમૂન માટે બાલી ગયા છે

ઇરા ખાને હવે તેના લગ્નની કેટલીક અનસીન તસવીરો શેર કરી છે..

આ તસવીરો મ આમિર ખાન તેના પુરા પરિવાર સાથે મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. 

ઈરા ખાનની સાથે તેના પતિ નુપુર, પિતા આમિર ખાન અને તેની માતા કિરણ રાવ અને રીના દત્તા પણ છે.

આ સિવાય નૂપુર ની માતા પણ આ તસવીરો માં જોવા મળી રહી છે. 

આ તસવીરો માં ઇરા અને નૂપુર ના મિત્રો પણ મસ્તી કરતા જોવા મળી રહ્યા છે.