ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ 12 ડિસેમ્બર 2018ના રોજ મુંબઈમાં ઉદ્યોગપતિ આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા હતા
ઈશા અંબાણીની દીકરી આદિયાને તાજેતરમાં એક સુંદર ભેટ મળી છે. આ ભેટ માત્ર જોવામાં જ સુંદર નથી પણ ખૂબ જ મોંઘી અને અર્થપૂર્ણ પણ છે
આ ભેટ માં 108 નાની સોનાની ઘંટડીઓ જોડાયેલ છે.આ ભેટને સોનાની ઘંટડી સાથે લાલ રંગ, દીવા અને મેરીગોલ્ડ ફૂલોથી શણગારવામાં આવી છે
તેમાં 108 ઘંટડીઓ છે, જે હિંદુ વેદોના 108 મંત્રોનું પ્રતીક છે. આ ભેટ દ્વારા દેવી-દેવતાઓની શક્તિઓનું એકસાથે વર્ણન કરવામાં આવ્યું છે