રાધિકાએ સફેદ ફ્લેર્ડ ડ્રેસ પહેર્યો હતો.રાધિકા એવાળમાં પોનીટેલ, હેન્ડબેગ અને મેચિંગ હીલ્સ સાથે તેના દેખાવને કમ્પ્લીટ કર્યો હતો.
આ ફેશન ગાલામાં બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂર પણ ગ્રે કલરના આઉટફિટ પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી હતી.
આ દરમિયાન સોનમ કપૂર પિંક કલરના ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે ખભા પર મેચિંગ બ્લેઝર પણ કેરી કર્યું હતું.