શ્રીદેવી અને બોની કપૂરની લાડલી અભિનેત્રી જાન્હવી કપૂર તેના બોલ્ડ એક્ટથી ચાહકોના હોશ ઉડાવી દે છે 

જાન્હવી કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તે અવારનવાર તેના ફેન્સ સાથે તેના ફોટા અને વીડિયો શેર કરતી જોવા મળે છે 

હવે જાન્હવી ના નવા ફોટા સામે આવ્યા છે. આ તસવીરોમાં જાન્હવી એ બ્રાઉન કલરનો આઉટફિટ પહેર્યો છે 

આ તસવીરોમાં જાન્હવી કપૂરે બ્રાઉન કલરનો ગાઉન પહેર્યો છે, જે સાડી જેવો દેખાય છે 

જાન્હવી કપૂરના આ આઉટફિટ ની નેક લાઈન ખૂબ જ ડીપ  છે. ફોટામાં, અભિનેત્રી તેના ક્લીવેજને ફ્લોન્ટ કરતી જોવા મળે છે 

જાન્હવી કપૂરે આ આઉટફિટ સાથે સુંદર ડાયમંડ નેકલેસ પહેર્યો છે 

આ આઉટફિટ સાથે જાન્હવી કપૂરે હાઈટ મેકઅપ સાથે ડાર્ક લિપસ્ટિક લગાવી છે 

જાન્હવી કપૂરનો આ લાઇટ મેકઅપ લૂક ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે