બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે 

જાહ્નવી કપૂરે ફરી એકવાર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે 

જેમાં તે ખૂબ જ બોલ્ડ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે 

જાહ્નવી કપૂરે બ્લેક કલરનો થાઈ-હાઈ સ્લિટ ડ્રેસ પહેર્યો હતો જેનું ગળું ડીપ હતું 

જાહ્નવી કપૂરના ખુલ્લા વાળ તેની સુંદરતામાં વધારો કરતા હતા 

જાહ્નવી કપૂરે તૈયાર થતાં ની  તેની તસવીર શેર કરી હતી 

જાહ્નવી કપૂરે એવી રીતે પોઝ આપ્યો હતો કે તેના ટોન્ડ પગ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા 

લોકોનું ધ્યાન જાહ્નવી કપૂરના કર્વી ફિગર પર અટકી ગયું હતું