બોલિવૂડ સ્ટાર જ્હાન્વી કપૂર ઈન્ડસ્ટ્રીના આગામી મોટા સ્ટાર્સની યાદીમાં આવે છે 

અભિનેત્રી જ્હાન્વી કપૂર હાલમાં જ એક ઈવેન્ટમાં ભાગ લેવા પહોંચી હતી 

આ ઇવેન્ટ માં એક્ટ્રેસે ગ્રીન કલરના ખૂબ જ બોલ્ડ ડ્રેસમાં પોઝ આપ્યા હતા 

જ્હાન્વી કપૂરની આ બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ખળભળાટ મચી ગયો છે 

જ્હાન્વી કપૂર લેટેસ્ટ ફોટામાં ફ્રન્ટ ઓપન ડ્રેસમાં જોવા મળી રહી છે. જેમાં ઘણા કટ છે 

એક્ટ્રેસનો આ ડ્રેસ જોઈને લોકો ઉર્ફી જાવેદને યાદ કરવા લાગ્યા 

આ લેટેસ્ટ તસવીરો માં જ્હાન્વી કપૂર તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી 

અભિનેત્રી ટૂંક સમયમાં જુનિયર એનટીઆરની ફિલ્મ એનટીઆર 30માં જોવા મળશે.