જ્હાન્વી કપૂર તેની ફેશન્સ સેન્સ માટે જાણીતી છે. તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. 

જ્હાન્વી અવારનવાર તેના ફોટોશૂટ ની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

જ્હાન્વી કપૂરે ફરી એકવાર પોતાના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં જ્હાન્વી કપૂર મરૂન રંગના ડીપ નેક બોડીકોન ગાઉનમાં જોવા મળી રહી છે 

ગ્લોસી મેકઅપ સાથે જ્હાન્વી કપૂરે  તેના વાળ અવ્યવસ્થિત રીતે ખુલ્લા રાખ્યા છે. 

આ દરમિયાન જ્હાન્વી કપૂર તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી 

આ તસવીરો શેર કરતા જ્હાન્વી કપૂરે કેપ્શન આપ્યું - વી ડે  એનર્જી. 

જ્હાન્વી કપૂર ના આ લુક પર ચાહકો દિલ ખોલી ને પ્રેમ વરસાવી રહ્યા છે