બોલિવૂડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર હંમેશા તેના ફેશન સ્ટેટમેન્ટના કારણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે.
ઈન્સ્ટાગ્રામ પર તેનો દરેક લુક શેર થતા જ તે ઈન્ટરનેટ પર વાયરલ થવા લાગે છે.
તાજેતરમાં જ અભિનેત્રી જ્હાન્વી કપૂરે તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ ફોટાશૂટ માં જ્હાન્વી કપૂર સિમ્પલ જાંબલી કલરની સાડી પહેરેલી જોવા મળી હતી
આ લુકમાં જ્હાન્વી કપૂર ખૂબ જ ગ્લેમરસ જોવા મળી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર જ્હાન્વી કપૂરની આ સાડીની કિંમત 95 હજાર રૂપિયા છે.
આ સાડીને ફેશન ડિઝાઈનર અર્પિતા મહેતાએ ડિઝાઈન કરી છે.
જ્હાન્વી કપૂરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં ફિલ્મ દેવરા માં જોવા મળશે.