બોલિવૂડ અભિનેત્રી જ્હાન્વી કપૂર સોશિયલ મીડિઅય પર ખુબ એક્ટિવ રહે છે. 

જ્હાન્વી કપૂર અવારનવાર તેના ફોટા અને વિડીયો ચાહકો સાથે શેર કરતી રહે છે. 

હાલમાંજ જ્હાન્વી એ તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. 

આ તસવીરો માં જ્હાન્વી કપૂર મરૂન કલર ના કટઆઉટ વાળા ડીપ નેક થાઈ-હાઈ સ્લિટ ગાઉનમાં જોવા મળી રહી છે. 

જ્હાન્વી કપૂરે શેર કરેલી તસવીરો માં તેની સાથે તેની નાની બહેન ખુશી કપૂર પણ જોવા મળી હતી.  

આ તસવીરો ને શેર કરતા જ્હાન્વી કપૂરે કેપશન આપ્યું,  ‘હગ્ગીસ અને કિસ અને કોફી.’

તમને જણાવી દઈએ કે જ્હાન્વી એ આ આઉટફિટ કરણ જોહર ના શો કોફી વિથ કરણ માટે પસંદ કર્યો છે. 

કોફી વિથ કરણ 8 માં જ્હાન્વી કપૂર તેની બહેન ખુશી કપૂર સાથે જોવા મળશે.