બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે
જાહ્નવી અવારનવાર પોતાના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે.
તાજેતરમાં, અભિનેત્રીએ ફરી એકવાર તેના સોશિયલ મીડિયા પર તેની ખૂબ જ બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે.
શેર કરેલી તસવીરો માં જાહ્નવી સ્પાર્કલિંગ વન-પીસ ડ્રેસમાં જોવા મળી રહી છે.
જાહ્નવીનો આ ડ્રેસ એકદમ ડીપ નેકનો છે, તેથી તેનો લુક એકદમ બોલ્ડ લાગે છે.
આ ડ્રેસ સાથે જાહ્નવી એ મેકઅપ એકદમ મિનિમલ રાખ્યો છે તેમજ તેને તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે
તસવીરો પોસ્ટ કર્યા બાદ જાહ્નવી કપૂરે કેપ્શનમાં લખ્યું છે – ‘ચાલતું ફરતું ડિનર’
આ દરમિયાન જાહ્નવી કપૂરે કેમેરા સામે એક થી એક કિલર પોઝ આપ્યા છે.