જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.
ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે જાહ્નવી અવારનવાર તેના ફોટા અને વિડીયો પોસ્ટ કરતી રહે છે
હાલમાં જ જાહ્નવી કપૂરે તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો પોસ્ટ કરી છે
આ તસવીરો માં જાહ્નવી કપૂર ટર્ટલનેક ફુલ સ્લીવ બોડીકોન ડ્રેસમાં જોવા મળી રહી છે.
આ દરમિયાન જાહ્નવી કપૂર હેવી મેકઅપ માં જોવા મળી હતી.
જાહ્નવી કપૂરે વેટ લુક માં ફોટોશૂટ કરાવ્યું હતું. જેમાં તેને કિલર પોઝ આપ્યા હતા
આ દરમિયાન જાહ્નવી કપૂર તેના બોલ્ડ અને કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
આ તસવીરો શેર કરતા જાહ્નવી કપૂરે કેપ્શન આપ્યું હતું - સીઝન ગ્રીટિંગ્સ.