બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર આંધ્રપ્રદેશના વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભગવાનના આશીર્વાદ લેવા પહોંચી હતી.

આ દરમિયાન જાહ્નવી પરંપરાગત દક્ષિણ ભારતીય લુકમાં જોવા મળી હતી. 

જાહ્નવી કપૂર મંદિરમાં હાથ જોડીને શ્રી વેંકટેશ્વર સ્વામીને પ્રાર્થના કરતી જોવા મળી હતી 

રસપ્રદ વાત એ છે કે જાહ્નવી ની સાથે તેનો કથિત બોયફ્રેન્ડ શિખર પહાડિયા પણ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યો હતો 

જાહ્નવી એ ગોલ્ડન કલરનો લહેંગા અને પર્પલ દુપટ્ટો પહેર્યો હતો. જ્યારે, શિખરે સફેદ ધોતી અને સિલ્ક નો સ્ટોલ પહેર્યો હતો. 

આ દરમિયાન જાહ્નવી નો મેકઅપ લુક માં જોવા મળી હતી 

જાહ્નવી કપૂર આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'દેવરા'ના શૂટિંગમાં વ્યસ્ત છે.

આ ફિલ્મમાં જાહ્નવી કપૂર જુનિયર એનટીઆર અને અભિનેતા સૈફ અલી ખાન સાથે જોવા મળશે.