‘જવાન’ ફિલ્મ શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાને પ્રોડ્યુસ કરી છે. તેણે ડબલ રોલ માટે પતિને 40 કરોડ રૂપિયાનો ચેક આપ્યો છે
સાઉથની લેડી સુપરસ્ટાર નયનતારા 'જવાન'થી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે આ ફિલ્મ માટે 10 કરોડ રૂપિયા લીધા છે
શાહરૂખ ખાનની 'જવાન'માં વિલનનો રોલ કરી રહેલા વિજય સેતુપતિ ને ફી પેટે 21 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે
શાહરૂખ ખાનની ગેંગ મેમ્બર તરીકે જોવા મળેલી પ્રિયામણી એ આ ફિલ્મ માટે બે કરોડ રૂપિયા ફી લીધી છે.
આ ફિલ્મમાં નયનતારા ઉપરાંત સાન્યા મલ્હોત્રા પણ છે. આ ફિલ્મ માટે તેને 2 કરોડ રૂપિયા ફી આપવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, દીપિકા આ ફિલ્મમાં ગેસ્ટ અપીયરન્સ માં છે, પરંતુ તેની ફી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી