ટીવી જગત ની સફળ અભિનેત્રી માની એક જેનીફર વિંગેટ આજે તેનો 38 મોં જન્મદિવસ મનાવી રહી છે.
30 મે 1985 માં જન્મેલી જેનિફરે ‘રાજા કો રાની સે પ્યાર હો ગયા’ થી ડેબ્યુ કર્યું હતું
વર્ષ 2003 માં જેનિફર અભિષેક-ઐશ્વર્યા ની ફિલ્મ ‘કુછ ના કહો’ માં જોવા મળી હતી
જેનિફર ને 'કસૌટી ઝિંદગી કી' દ્વારા ઘણી પ્રસિદ્ધિ મળી. આમાં તેણે પ્રેરણાની પુત્રીની ભૂમિકા ભજવી હતી.
જેનિફરે સંજય લીલા ભણસાલીના શો 'સરસ્વતીચંદ્ર'માં 'કુમુદ'ની ભૂમિકા ભજવી હતી અને તેને ખૂબ પસંદ કરવામાં આવી હતી
આ પછી જેનિફરે 'બેહદ' અને 'બેપન્નાહ' જેવા શો દ્વારા ઘણી ખ્યાતિ મેળવી અને ઘણા એવોર્ડ પણ જીત્યા.
હાલમાં જ તે વેબસીરીઝ 'કોડ એમ'માં જોવા મળી હતી. આમાં તેણે 'મેજર મોનિકા મહેરા'નું પાત્ર ભજવ્યું હતું.
વર્ષ 2012માં જેનિફરે કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કરી લીધા હતા.પરંતુ વર્ષ 2014માં બન્નેના છૂટાછેડા થઇ ગયા