ફિલ્મ સ્ટાર્સ અવારનવાર પોતાના લુક અને કપડાને કારણે ચર્ચામાં રહે છે
અભિનેત્રી જ્હાન્વી કપૂર હાલમાં જ ફિલ્મફેર એવોર્ડમાં હાજરી આપવા પહોંચી હતી
જ્હાન્વી કપૂરે ડીપ નેક પર્પલ ગાઉન માં રેડ કાર્પેટ પર એન્ટ્રી કરી હતી
અભિનેત્રીએ ગળામાં ચોકર અને લાંબા ફ્રિલી ગાઉનમાં એક થી એક પોઝ આપ્યા હતા
જ્હાન્વી ના ખુલ્લા વાળ અને મિનિમલ મેકઅપ તેની સુંદરતા માં વધારો કરી રહ્યા હતા
જ્હાન્વી કપૂરે પોતાના નવા લુકથી ચાહકોને દિવાના બનાવ્યા હતા
જ્હાન્વી કપૂરની આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઇ ગઈ