બોલિવૂડ અભિનેત્રી જ્હાન્વી કપૂર એક કરતા વધુ બોલ્ડ લુક સાથે ઈન્ટરનેટ પર પ્રભુત્વ ધરાવે છે.
હવે ફરી એકવાર જ્હાનવી કપૂરનો લેટેસ્ટ લુક સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જે આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.
આ તસવીરોમાં જ્હાનવી કપૂર બ્લેક લેધર બોડી હગિંગ ગાઉનમાં ખૂબ જ સિઝલિંગ સ્ટાઇલમાં આકર્ષક લુક આપતી જોવા મળ
ે છે.
જાહ્નવીએ મેચિંગ હેન્ડ ગ્લોવ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.
અભિનેત્રીએ તેના વાળ ખુલ્લા રાખ્યા હતા અને તેને બોલ્ડ આઇ મેકઅપ સાથે એક્સેસરીઝ કર્યા હતા.
જાહ્નવીનો આ લૂક એટલો બોલ્ડ છે, ફેન્સ તેના લુકની કિમ કાર્દશિયન સાથે કરી રહ્યા છે
અભિનેત્રી એ તેના માલદીવ્સ વેકેશન ની તસવીરો પણ શેર કરી હતી.
અભિનેત્રી છેલ્લે ફિલ્મ મિલી માં જોવા મળી હતી.