બોલિવૂડ અભિનેત્રી કાજોલ દર વર્ષે દુર્ગા પૂજા પંડાલની મુલાકાત લે છે.
આ વર્ષે પણ અભિનેત્રી માતાના આશીર્વાદ લેવા મુંબઈના એક દુર્ગા પંડાલમાં પહોંચી હતી.
આ દરમિયાન કાજોલ ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી.
કાજોલે યલો કલર ની સાડી પહેરી હતી જેમાં તે ખૂબ જ સુંદર લાગતી હતી.
કાજોલે સાડી સાથે તેના વાળ ને એક બન માં બાંધ્યા હતા.
કાજોલે લાલ બિંદી, બંગડીઓ અને કાનની બુટ્ટી સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો હતો
આ દરમિયાન કાજોલે તેના કાકા દેબ મુખર્જી સાથે ફોટો ક્લિક કરાવ્યો હતો
આ દરમિયાન કાજોલે તેની પિતરાઈ બહેન શરબાની મુખર્જી સાથે પણ તસવીર ક્લિક કરાવી હતી