Black Section Separator

કાજોલ તેના ડ્રેસિંગ સેન્સને કારણે ઘણીવાર ટ્રોલર્સના નિશાના પર રહે છે.

Black Section Separator

ખાસ કરીને જ્યારે પણ તે વેસ્ટર્ન લુક કેરી કરે છે ત્યારે યુઝર્સને તેની સ્ટાઈલ વધુ પસંદ નથી આવતી.

Black Section Separator

કાજોલનો સાડી લુક દરેકને પસંદ છે. હાલમાં જ કાજોલે સાડીમાં પોતાના બોલ્ડ લુક ને ફ્લોન્ટ કર્યો છે.

Black Section Separator

કાજોલે ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે.

Black Section Separator

રેડ એન્ડ બ્લેક સાડીમાં કાજોલનો લુક ખૂબ જ બોલ્ડ લાગી રહ્યો છે.

Black Section Separator

આ સાડી સાથે કાજોલે બ્લેક કલરનું સ્લીવલેસ બ્લાઉઝ કેરી કર્યું છે.

Black Section Separator

કાજોલ નો સ્ટાઈલિશ લુક ચાહકો ને પસંદ આવી રહ્યો છે.  

Black Section Separator

કાજોલ ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.