અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને સમગ્ર દેશ ભાવુક છે. રામલલા સદીઓ પછી પોતાના ઘરે પરત ફરી રહ્યા છે. 

કંગના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવા માટે અયોધ્યામાં છે. 

આ દરમિયાન તેને ધાર્મિક વિધિઓમાં પણ ભાગ લીધો હતો

આ દરમિયાન કંગના  જગદગુરુ રામભદ્રાચાર્ય ને પણ મળી હતી  

કંગના રનૌતે અયોધ્યામાં હનુમાનજી યજ્ઞમાં ભાગ લીધો હતો 

કંગના રનૌતે કહ્યું કે ‘સદીઓ પછી આ ભાગ્યશાળી ક્ષણ પાછી આવી છે. આખો દેશ રામમય બની ગયો છે.’ 

આ દરમિયાન કંગના રનૌત અયોધ્યામાં હનુમાન ગઢી મંદિરની સફાઈ કરતી જોવા મળી હતી 

કંગના રનૌત ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.