અભિનેત્રી કંગના રનૌત આ દિવસોમાં પોતાની ફિલ્મ 'તેજસ'ને લઈને ચર્ચામાં છે.

27 ઓક્ટોબરે રિલીઝ થનારી કંગનાની ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ પ્રદર્શન કરી રહી નથી.

'તેજસ' ની અસફળતા ની વચ્ચે કંગના પોતાના મનને શાંત કરવા દ્વારકાધીશ ગઈ છે.

કંગનાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર આ સમયગાળા દરમિયાનની ઘણી તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં અભિનેત્રી ઊંડા વિચારોમાં ડૂબેલી જોવા મળે છે.

અભિનેત્રીએ શેર કરેલી તસવીરોમાં તે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરીને તેમના આશીર્વાદ લેતી જોવા મળી રહી છે.

ફરી એકવાર કંગના રનૌતનો સાડીમાં ક્લાસી લુક જોવા મળ્યો હતો. આ સાડી માં અભિનેત્રી ખુબજ સુંદર લાગી રહી હતી.  

ભગવાન કૃષ્ણના દર્શન કર્યા બાદ કંગનાએ બોટમાં પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન, તે ઊંડા વિચારોમાં ડૂબેલી જોવા મળી હતી