બોલિવૂડમાં પોતાની એક્ટિંગ થી દર્શકોનું દિલ જીતનાર કરીના કપૂર આજે પોતાનો જન્મદિવસ મનાવી રહી છે.
કરીના કપૂરનો જન્મ 21 સપ્ટેમ્બરે થયો હતો. કરીનાએ વર્ષ 2000માં ફિલ્મ રેફ્યુજીથી અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી.
જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો કરીનાની કુલ નેટવર્થ લગભગ $60 મિલિયન છે.
ફિલ્મોમાં સફળ ઇનિંગ રમ્યા બાદ કરીનાએ પટૌડી પરિવારના પુત્ર સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા.