કરીના કપૂર તેની આગામી ફિલ્મ સિંઘમ 3ને લઈને ચર્ચામાં છે.

તાજેતર માં કરીના કપૂર એક ઈવેન્ટમાં જોવા મળી હતી. આ ઈવેન્ટની અભિનેત્રીની તસવીરો વાયરલ થઈ રહી છે. 

આ વાયરલ તસવીરોમાં કરીના કપૂર સ્ટ્રેપલેસ ગાઉન પહેરેલી જોવા મળી રહી છે.  

આ ડ્રેસ સાથે કરીના કપૂરે લાંબી ઇયરિંગ પહેરી હતી જે તેની સુંદરતા માં વધારો કરી રહી હતી. 

આ સાથે કરીના કપૂરે બ્લેક પર્સ પણ કેરી કર્યું હતું.

સ્મોકી આઈ સાથે કરીના કપૂરે તેનો લુક પૂર્ણ કર્યો હતો.

કરીના કપૂર ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

ચાહકોની સાથે બોલિવૂડ સ્ટાર્સ પણ કરીના કપૂરના આ નવા લૂકના વખાણ કરતા જોવા મળ્યા હતા.