તેના શરૂઆતના દિવસોમાં કાર્તિક આર્યનએ ડિઓડરન્ટ માટે ઓડિશન આપ્યું હતું, જેમાં તેને અસ્વીકારનો સામનો કરવો પડ્યો હતો.
કાર્તિક આર્યન મુંબઈમાં શરૂઆત ના દિવસો માં જે એપાર્ટમેન્ટમાં ભાડે રહેતો હતો તે ફ્લેટ તેને વર્ષ 2019માં 1.60 કરોડ રૂપિયામાં ખરીદી લીધું હતું.