જાણીતી અભિનેત્રી કેટ શર્મા તેની ફિલ્મો કરતાં વધુ તેના બોલ્ડ ફોટો અને વીડિયોને લઈને ચર્ચામાં રહે છે.

કેટ શર્મા અવારનવાર તેના ફેન્સ માટે ઈન્સ્ટાગ્રામ પર તેના બોલ્ડ અને હોટ ફોટો શેર કરતી રહે છે 

આ દરમિયાન કેટ શર્માએ તેની બિકીની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં કેટ શર્મા બિકીની પહેરેલી જોવા મળી હતી 

આ તસવીરમાં કેટ શર્મા બિકીની પહેરીને પૂલમાં જોવા મળી હતી 

આ તસવીરમાં કેટ શર્મા તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે 

આ દરમિયાન  કેટ શર્મા એ તાના વાળ ખુલ્લા રાખ્યા હતા 

મિનિમલ મેકઅપ માં કેટ શર્મા એ તેનો દેખાવ પૂર્ણ કર્યો હતો 

અભિનેત્રી કેટ શર્મા ની આ તસવીર સામે આવતા જ ઈન્ટરનેટ પર વાયરલ થઇ ગઈ છે