એક્ટ્રેસ કેટ શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.

કેટ શર્માએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બિકીની પહેરેલી કેટલીક તસવીરો શેર કરી છે. 

કેટ શર્માએ યલો કલરની બિકીની પહેરીને ચાહકોને ઘાયલ કર્યા છે 

ફોટોશૂટ દરમિયાન કેટ શર્માએ પોતાના ખુલ્લા વાળ પર હાથ ફેરવીને ખૂબ જ બોલ્ડ પોઝ આપ્યો હતો 

તેના ફોટોશૂટમાં કેટ શર્મા એ તેનું કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું હતું 

કેટ શર્મા મોટાભાગે બિકીની પહેરીને ફોટોશૂટ કરાવે છે. 

કેટ શર્માની સોશિયલ મીડિયા પર સારી ફેન ફોલોઈંગ છે. જેના કારણે તેની તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે. 

કેટ શર્માને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા પણ ઘણી વખત ટ્રોલ કરવામાં આવે છે.