બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ તેની સુંદરતાની સાથે સાથે તેની અનોખી ફેશન સેન્સ માટે પણ જાણીતી છે.
અર્પિતા ખાન અને તેના પતિ આયુષે મિત્રો અને પરિવાર માટે પાર્ટીનું આયોજન કર્યું હતું.જેમાં કેટરિના કૈફ પણ પહોંચી હતી
ફુલ-સ્લીવ્ડ મેક્સી-લેન્થ ચિકન વર્ક અનારકલી પહેરેલી ને અભિનેત્રી સુંદર દેખાતી હતી
તેને પહેરેલા દુપટ્ટામાં એક સુશોભિત બોર્ડર અને દરેક જગ્યા એ આછા મોટિફ્સ લાગેલા હતા
પાર્ટી માટે કેટરિનાએ વીંટી અને કાનની બુટ્ટી સાથે તેનો ગેટઅપ એક્સેસ કર્યો હતો
લાઇટ એસેસરીઝે તેના દેખાવને પૂર્ણ કર્યો હતો કેટરિના એ પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા
કેટરિના ના ડ્રેસની કિંમતની વાત કરીએ તો તે 7.5 લાખ રૂપિયા નો છે
પાર્ટી માં ઓવરસાઈઝ આઉટફિટ ને લઈને ચાહકોએ અભિનેત્રીની ગર્ભાવસ્થા વિશે પણ અનુમાન લગાવ્યું હતું